Tuesday 5 May 2015

       બસ એક વેળા નજરથી
 
         બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
         બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
         તણખા  ઝરે  કે  ફૂલડાં  એ  ફેંસલો  મંજૂર  છે
         બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
         બસ એક વેળા નજરથી

         પાસાં અમે ફેંકી દીધા માથે જગતનો નાથ છે
         પાસાં અમે ફેંકી દીધા માથે જગતનો નાથ છે
         હવે  હારીએ કે જીતીએ બાજી તમારે હાથ છે
         બાજી તમારે હાથ છે
         બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
         બસ એક વેળા નજરથી

         અગર ઈતબાર આવે તો જીગરના તાર જોડી દે
         અગર ઈતબાર આવે તો જીગરના તાર જોડી દે
         નહિતર  રહેમને  ખાતર જીવનનો દોર તોડી દે
         જીવનનો દોર તોડી દે અરે
         બસ એક વેળા નજરથી ટકરાય જો તારી નજર
         બસ એક વેળા નજરથી
સ્વર: યેશુદાસ ગીતઃ ધીરૂબહેન પટેલ સંગીતઃ રવિ ચિત્રપટઃ ઘેર ઘેર માટીના ચુલા (૧૯૭૭) ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment