Tuesday 5 May 2015

મા તને ખમ્મા ખમ્મા

 ઓ મા  અદ્ભુત શક્તિ તારી  મા તું  દૈત્યોને હરનારી 
મા તારી સાવજની  અસવારી  દેવો  કરે  વંદના  તારી

મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા
‌મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા
‌
ઓ મારી બહુચરવાળી મા  ઓ  મારી ગબ્બરવાળી  મા
ઊંચા    ડુંગરવાળી    મા   તારે જ્યોત જલે  દિન રાત

મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા
‌મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા

મા તારી દીલની શોભા ન્યારી  આવે વ્યથાશીલ  નરનારી
તારી  ધજા  આભમાં  ફરકે  મા તારા ભક્તો તુજને બરકે

મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા
‌મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા

મા  તારી આરતી લોકો ગાતાં  તેમને અદ્ભુત દરશન થાતાં
વળી મોં-માંગ્યું એ લઈ  જાતા  હસતા જય જય  અંબે માતા

મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા
‌મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા

‌‌ઓ મા  અદ્ભુત શક્તિ તારી  મા તું  દૈત્યોને હરનારી 
મા તારી સાવજની  અસવારી  દેવો  કરે  વંદના  તારી

મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા
‌મા તને ખમ્મા ખમ્મા, મા તને ખમ્મા ખમ્મા

સ્વર: રાજકુમારી
ગીત-સંગીતઃ રમેશ ગુપ્તા (૧૯૪૯)

ક્લીક કરો અને સાંભળોઃ
 

No comments:

Post a Comment