Saturday 9 May 2015


મને જરા ઝૂંક વાગી ગઈ
મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ માલતીની ફૂલ કુમળી તોયે ડૂંખ લાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ માલતીની ફૂલ કુમળી તોયે ડૂંખ લાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ સ્થલ મહીંને જલ ને વળી જલને થાનક વ્યોમ સ્થલ મહીંને જલ ને વળી જલને થાનક વ્યોમ એક ઘડીમાં જોઈ લીધાં હજાર સૂરજ સોમ એક ઘડીમાં જોઈ લીધાં હજાર સૂરજ સોમ હજાર સૂરજ સોમ સોણલાને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ સોણલાને દોર દુનિયા નવી ગૂંથવાતી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનો ઉતારનાર ડંખનું લાગે ઝેર તો હોયે ઝેરનો ઉતારનાર મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલઝાર મીટ માંડી મેં ખેરવી લીધી નયનની જલઝાર નયનની જલઝાર મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ મોહન એના મુખની એમાં ભૂખ જાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ માલતીની ફૂલ કુમળી તોયે ડૂંખ લાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ માલતીની ફૂલ કુમળી તોયે ડૂંખ લાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ મને જરા ઝૂંક વાગી ગઈ, મને જરા ઝૂંક વાગી ગઈ
સ્વરઃ કૌમુદી મુનશી ગીતઃ રાજેન્દ્ર શાહ સંગીતઃ નિનુ મઝુમદાર (૧૯૬૧) ક્લીક કરો અને સાંભળો ઓરિજિનલ ગ્રામોફોન રેકોર્ડઃ

No comments:

Post a Comment