Thursday 7 May 2015


આશા ફળી છે મોડી

આશા ફળી છે મોડી એમાં ધીરજ થઈ છે લોભી
આવી રહ્યાં છે પ્રીતમ એ સમય તું  જાજે  થોભી

આશા ફળી છે મોડી એમાં ધીરજ થઈ છે લોભી
આવી રહ્યાં છે પ્રીતમ એ સમય તું  જાજે  થોભી

વીતે  વીતે  ના  દિવસો   જાગીને  કાપી  રાતો
ભટકી  રહ્યો  જુદાઈમાં  તારો  આ  પ્રેમ જોગી
તારો આ પ્રેમ જોગી                             

આશા ફળી છે મોડી એમાં ધીરજ થઈ છે લોભી
આવી રહ્યાં છે પ્રીતમ એ સમય તું  જાજે  થોભી

ચાહતની ચાદરો  ને  નજરુંની બીછાવી  જાજમ
પળ પળ  જુએ છે  વાટ રે  તારો આ  પ્રેમરોગી
તારો આ પ્રેમ જોગી                             

આશા ફળી છે મોડી એમાં ધીરજ થઈ છે લોભી
આવી રહ્યાં છે પ્રીતમ એ સમય તું  જાજે  થોભી
સ્વરઃ સોલી કાપડીયા ક્લીક કરો અને સાંભળોઃ

No comments:

Post a Comment